Proverb | Meaning |
કપટી મિત્ર કરતાં દાનો દુશ્મન સારો | False friends are worst than open enemies |
કપાળે કપાળે જુદી મતિ | Many men, many minds |
કમજોરને ગુસ્સો વધુ | A little pot is soon hot |
કમળાની આંખે સૌ પીળું દેખે | To a jaundiced eye, everything appears yellow |
કરંગે યા મરેંગે | Do or Die |
કરમ કરડપણું ને મોસાળ વઢકણું | From the frying pan into the fire |
કરે ચાકરી પામે ભાખરી | No pains, no gains |
કરો તેવું પામો | As you make your bed, so you must lie in it |
કળથી થાય તે બળથી ના થાય | Mindness governs more than anger |
કસાઈને ઘેર કુશળ ને ધર્મીને ઘેર ધાડ | Honesty is praised but starves |
કહેવા કરતા કરવું કઠિન છે | Actions speak louder than words |
કહેવા કરતાં કરવું ભલું | Proof of the pudding is in the eating |
કહેવું થોડું કરવું ઘણું | Promise little and do much |
કહેવું સરળ કરવું કઠિન | Fine words butter no parsnips |
કહેવું સહેલું, કરવું કઠિન | Saying is one thing, doing another |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ