શ્રદ્ધાંજલિ

પરમ પૂજ્ય શ્રી રતિભાઇ ચંદરીયાની ચીર વિદાઇના સમાચાર દુ:ખી કરી ગયા. ગુજરાતી શબ્દકોશ (લેક્ષિકોન) બનાવવા અને તે થકી ગુજરાતી ભાષાને સમ્રુદ્ધ બનાવવાની તેમની ઘુણી ઘખાવતી પ્રવ્રુત્તિને માટે મારા શબ્દકોષમાં શબ્દો નથી. મારી અબોલ શ્રઘ્ઘાંજલી જ કદાચ મારી લાગણીઓને છતી કરી શકશે. તેઓ યાવદ્ ચંદ્ર દિવાકરો સુઘી સાહિત્ય જગતમાં જીવંત રહેશે…ફક્ત ગુજરાતી ભાષા માટે જ નહીં, પરંતુ પુરાં સાહિત્ય જગતમાં.
મારાં અંતરના પ્રણામ.

અમૃત હઝારી

MAY YOUR SOUL IN PEACE,…..AAVJO VAHLA FARI VEHLA PADHARJO GUJJU BANI NE….આવજો વાહલા …. વેહલા ફરી પધારજો ,…ગુજ્જુ થઇ ને

GIRISH THAKKAR

રતિકાકા હંમેશા ગુજરાતીલેક્સિકોન સ્વરૂપે અમર રહેશે.

hitesh

May rest in peace. Ratikaka will miss you ..

Mahendra

RATILAL UNCLE WAS GIVEN THE LEGENDARY WORK FOR ALL OF US. HIGH SALUTE TO RATI UNCLE

G S CHOPARE

રતિલાલ ચંદરિયા ગુજરાતી ભાષાની અનુપમ સેવા થાકી અમર છે

sanjay upadhyay

I do not have word to console him and his work, but he will be there with us in form of his works for ever.

KISHOR VALA

Ratikaka na atma ne pram krupalu parmatma santi aape evi prarthana.

Kirit Pitroda

all gujrati people is really thankful to this facility provider , thank lot, i am praying to my lord to give mr. ratilal next to do something better than this

harshad d. gosai

Tamo je gujaratilexicon dwara bhanata vedyardthi ne madadrup chho e tamaru satkary tamne khub khub shanti ape. Tamo gujaratilexicon marfat hamesha yad rahesho. U.S. ma settle thayela gujarati bhai baheno mate amulye bhet chhe.

jikishaben

More From Special

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

GL Projects