શ્રદ્ધાંજલિ

god bless him

bipinschauhan

ઘણા ખેદ ને શોકની સાથે માનનીય વડીલ રતિભાઈ ચંદરયાના અવસાનના સમાચાર શ્રી ઉત્તમભાઈ ગજ્જર ના ઈમલ દ્વારા વાંચ્યા .તમારી તમારા બ્લોગમાં સમયસરની તેમના વિશેની અંજલી ખુબજ યોગ્ય છે
ગુજરાતી ભાષાને દેશ-વિદેશમાં વસતા ગુજરાતી વાંચકોને ‘ગુજરાતી લેક્ષીકોન’નું આચમન કરાવ્યું તેમાંનો હું પણ એક છું.
ત્રણેક વર્ષ પૂર્વે લંડનના તેમના નિવાસ દરમ્યાન તેમના રહેઠાણ પર તેમની મુલાકાતે જવાનો બે વાર મારા એક મિત્ર શ્રી ત્રિભુવન ખોનાની સાથે લાહવો મળ્યો હતો જેને મારા જીવનનું એક સુખદ સંભારણુ ગણીશ. મુલાકાત દરમ્યાન તેમનામાં રહેલી
સાદગી અને નિખાલસતાની જાણ થઇ હતી અને એક સંસ્કારી સજ્જનની જે છાપ ઉભરી હતી તે આજે મનમાં છે.
પરોક્ષરીતે મને તેમના નામની ઓળખ ૧૯૬૪/૬૫થી જયારે તેઓ દાર-એસ-સલામ(તાંઝાનિયા)માં હતા ત્યારથી હતી પૂર્વ આફ્રિકામાં તેઓ એક જાણીતા ઉદ્યોગપતિ હતા,પણ કોઈ વાર વ્યક્તિગત રીતે તેમને મળ્યો ના હતો.

લંડનમાં ફક્ત એકજ ઈમેલ લખીને મેં તેમને મળવાની ઈચ્છા દર્શાવી તેમણે ખેલદિલી બતાવીને મને અને મારા મિત્રને વિના સંકોચે મંજુરી આપી દીધી અમે સમયસર તેમના રહેઠાણ પર પહોંચી પણ ગયા,અમને જે આદરસત્કાર આપ્યો તે એક નમ્ર અને સજ્જન પુરુષની યાદ આપી જાય છે જે આજે પણ યાદ આવે છે.
એક ગુજરાતી ભાષાપ્રેમી વિરલવ્યક્તિ તરીકેની તેમની કીર્તિ/નામના ઈન્ટરનેટ પર ‘ગુજરાતી લેક્ષિકોન’ ના દરેક ગુજરાતી વાંચકો તેમને અવાર નવાર યાદ કરતા રહેશે,આજ એક તેમના માટે મોટું તર્પણ છે.

શારીરિક રીતે લાંબુ આયુષ્ય ભોગવી, છેવટ સુધી અમુક શારીરિક મુશ્કેલીઓનો હિંમતથી સામનો કરીને ‘ગુજરાતી લેક્ષિકોન’ના ‘યજ્ઞમાં આહુતિ’ ચડાવતા જ રહ્યા તે જેવાતેવાનું કામ નથી.
તેમના આત્માને સદાનંદ અને શાંતિ પ્રાપ્ત થાય તેવી હાર્દિક ભાવના.
ગરવી ગુજરાતી ભાષાના પ્રેમીઓ અને સર્વે મિત્રો અને ચાહકો પણ ‘ગુજરાતીલેક્ષિકોન’ની’ ધુણી ધખાવતા રહે તે જ
સાચી અંજલી છે.

પ્રભુલાલ ભારદિઆ

May rest in peace. Ratikaka will miss you ..

Mahendra

Ratilalkaka ne amara taraf thi Bhavbhini Shradhanjali..Gujarat ne temaj Gujarati bhasha mate na temana yogdan ni khot sada salse

Hardik Gajjar

જ્યારથી નેટ પ્રતિ સંવેદના જાગી છે ત્યારથી ગુજરાતી લેક્સિકોન સાથે પરિચય થયેલો છે. જ્યારે જ્યારે ગુજરાતી ભાષામાં તકલીફ પડી છે ત્યારે નેટના માધ્યમ દ્વારા લેક્સિકોનનો ઉપયોગ કરતો હતો. અનેક રીતે તે સરળ. સાથે લેક્સિકોન દ્વારા ભગવદ્ગોમંડલ સોફ્ટવેર પણ ઓફલાઇન મળવા લાગ્યો ત્યારે પણ વધુ ખુશી થઇ. આ પુરુષાર્થ કરનાર વ્યક્તિને હજ્જારો વંદન.

HARESH PARMAR

ratilal sir is good man for gujarat

nilesh

KOTI KOTI VANDAN Ratikaka ne, jemane internet ni duniyama Gujarati bhashanu Mahatva vadharva nu gajab, ajab kam karyu chhe.

Amrish Patel

RIP….Prabhu aapni Pavitra atma ne shanti arpe….Om Shanti..

Arvind

Tame aamaru goirav cho, Amo apna jivankal ne yaadgar shabharnu banavi, Aapni kandareli kedi par chalvano vinram prayas kari shakiye Tevi prabhu pase prathna kariye chiye

Sanghavi jyoti

Thank you for Coming up with this great idea of Gujarati Lexicon.com which helps us lot of Gujju people over overseas and locally.GOD BLESS YOU, and RIP

Jatin

More From Special

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

GL Projects