દાંત

Head Word Concept Meaning
તીક્ષ્ણતા આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના દાંત, દન્ત, ફણા, હાથીદાંત, દાઢ, દંતશૂળ, દૂધિયા દાંત, દાઢ, દાંત આવવા એ, દાંત ફૂટવાની પ્રક્રિયા, હાથીદાંત, પેઢાં, વત્સ્ર્ય ધાર.

Other Results

Head Word Concept Meaning
તીક્ષ્ણતા આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના નામ: તીક્ષ્ણતા, તીવ્રતા, કરડાપણું, કઠોરતા, તીખાપણું, કાંટાળાપણું, તીખાશ, તીખાતમતમતાપણું, કટુતા, કડવાશ, ભેદકતા, ઉગ્રતા, કંટકમયતા, છરીની અણી, અસ્ત્રાની ધાર, શસ્ત્ર, કરવત, કાટ, કાંટો, સ્ટીકર, કાંટાળો છોડ, ઝાંખરું, થોર, કૌવચ, સોય, કૌતો.
તીક્ષ્ણતા આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના એડી, દાંતો, ખડક, દાંતો, દંતિયો, દાંતિયો, કાંસકી, ટાંકણી, ટાંક.
તીક્ષ્ણતા આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના વિશે: તીક્ષ્ણ, તીવ્ર, ધારદાર, અણિયાળું, અસ્ત્રાની ધારવાળું, કાતિલ, કઠોર, તીખું, તીખું તમતમતું, કાંટાળું, કંટકમય, ડંખવાળું, બાણ જેવું, ભાલાળું, કાંટાળું, દાંતાળું.
તીક્ષ્ણતા આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના ક્રિયા: અણી પર આવવું, ધાર પર આવવું, તલવારની ધાર પર રહેવું, ચપ્પુ સજવું, કસોટી કરવી, આકરા થવું.
તીક્ષ્ણતા આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના અણી કાઢવાનાં સાધન: કાનસ, રેતડી, ઘંટીનો પથ્થર, ઘસવાનો પથ્થર, છોલવાનું સાધન, લોખંડ, સરાણ (સજાવવા માટે), સજાયો, ચાકુ-છરીની ધાર કાઢવાનો ચાક.
તીક્ષ્ણતા આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના અણી (અગ્ર): સોય, કાંટો, કાંટાની વાડ, સૂયો, 'પિ', હેર-પિન, અંકોડો, આંકડી, માછલીની આંકડી, સળિયો, સળી, ખીલી, ટેક્સ-ચૂંક, કરોડરજ્જુ, કલપ, ખીલી, ભાલો, શિંગડું.
તીક્ષ્ણતા આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના ઉક્તિ: ક્ષુરૂસ્ય ધારા નિ િશતા દુસ્ત્યયા. સોનાની થાળીમાં લોઢાની મેખ. કોણ કહે છે કે રાંપીનો ઘા1

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects