| Head Word | Concept | Meaning |
| તીક્ષ્ણતા | આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના | દાંત, દન્ત, ફણા, હાથીદાંત, દાઢ, દંતશૂળ, દૂધિયા દાંત, દાઢ, દાંત આવવા એ, દાંત ફૂટવાની પ્રક્રિયા, હાથીદાંત, પેઢાં, વત્સ્ર્ય ધાર. |
| Head Word | Concept | Meaning | તીક્ષ્ણતા | આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના | નામ: તીક્ષ્ણતા, તીવ્રતા, કરડાપણું, કઠોરતા, તીખાપણું, કાંટાળાપણું, તીખાશ, તીખાતમતમતાપણું, કટુતા, કડવાશ, ભેદકતા, ઉગ્રતા, કંટકમયતા, છરીની અણી, અસ્ત્રાની ધાર, શસ્ત્ર, કરવત, કાટ, કાંટો, સ્ટીકર, કાંટાળો છોડ, ઝાંખરું, થોર, કૌવચ, સોય, કૌતો. | તીક્ષ્ણતા | આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના | એડી, દાંતો, ખડક, દાંતો, દંતિયો, દાંતિયો, કાંસકી, ટાંકણી, ટાંક. | તીક્ષ્ણતા | આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના | વિશે: તીક્ષ્ણ, તીવ્ર, ધારદાર, અણિયાળું, અસ્ત્રાની ધારવાળું, કાતિલ, કઠોર, તીખું, તીખું તમતમતું, કાંટાળું, કંટકમય, ડંખવાળું, બાણ જેવું, ભાલાળું, કાંટાળું, દાંતાળું. | તીક્ષ્ણતા | આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના | ક્રિયા: અણી પર આવવું, ધાર પર આવવું, તલવારની ધાર પર રહેવું, ચપ્પુ સજવું, કસોટી કરવી, આકરા થવું. | તીક્ષ્ણતા | આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના | અણી કાઢવાનાં સાધન: કાનસ, રેતડી, ઘંટીનો પથ્થર, ઘસવાનો પથ્થર, છોલવાનું સાધન, લોખંડ, સરાણ (સજાવવા માટે), સજાયો, ચાકુ-છરીની ધાર કાઢવાનો ચાક. | તીક્ષ્ણતા | આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના | અણી (અગ્ર): સોય, કાંટો, કાંટાની વાડ, સૂયો, 'પિ', હેર-પિન, અંકોડો, આંકડી, માછલીની આંકડી, સળિયો, સળી, ખીલી, ટેક્સ-ચૂંક, કરોડરજ્જુ, કલપ, ખીલી, ભાલો, શિંગડું. | તીક્ષ્ણતા | આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના | ઉક્તિ: ક્ષુરૂસ્ય ધારા નિ િશતા દુસ્ત્યયા. સોનાની થાળીમાં લોઢાની મેખ. કોણ કહે છે કે રાંપીનો ઘા1 |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ