પુરુષ

Head Word Concept Meaning
વ્યાકરણ આલોક-15, ભાષા નામ : સર્વનામ, નામ તરીકે વપરાયેલ વાક્યાંશ, સામાન્ય નામ, વિશેષ નામ, સંજ્ઞાવાચક નામ, ભાવવાચક નામ, સમુદાયવાચક નામ, સમૂહવાચક નામ, નામ વાક્યાંશ, નામરૂપ, ધાતુનામ, અનિર્ણયાત્મક ઉપપદ્દ, નિર્ણાયક, નિર્ણયાત્મક, નામનિર્ણાયક, જાતિ-લિંગ, નર જાતિ, નારી જાતિ, નાન્યતર જાતિ, સામાન્ય જાતિ, વ્યાકરણવિવષયક જાતિ, કુદરતી જાતિ, સજીવ નિર્જીવ, વચન, એકવચન, દ્ધિવચન, ત્રિવચન, બહુવચન, પુરુષ: પ્રથમ પુરુષ (ઉત્તમ પુરુષ) દ્ધિતીય (બીજો) પુરુષ, પાસેનો પુરુષ, તીજો પુરુષ, ચોથો પુરુષ, વિભક્તિ, સામાન્ય વિભક્તિ, કર્તા વિભક્તિ, પ્રથમા વિભક્તિ, કર્મ વિભક્તિ, છઠ્ઠી વિભક્તિ, સંબંધક વિભક્તિ, સંબંધક વિશેષણ, વિશેષણ વિભક્તિ, સાતમી વિભક્તિ, સ્થળદર્શી વિભક્તિ, પંચમી વિભક્તિ, સ્થળ, સમય, કાર્યમાંથી દૂરત્વ, સંબોધન વિભક્તિ, પ્રથમા અને સંબોધન સિવાયની વિભક્તિઓ.

Other Results

Head Word Concept Meaning
વ્યાકરણ આલોક-15, ભાષા વ્યાકરણ, ભાષા-નિયમો, વ્યાકરણશીલતા, પારંપારિક વ્યાકરણ, વ્યાકરણ-સિદ્ધાન્ત, વર્ણનાત્મક વ્યાકરણ, સર્જનાત્મક વ્યાકરણ, શબ્દરચના, પદપૃથક્કરણ, પદચ્છેદ, કૃદન્ત, ધાતુસાધિત વિશેષણ, ઉભયાન્વયી, કૃદન્ત, આશ્ચર્યોદ્દગાર, આશ્ચર્યકારક નામ કે વિશેષણ, પ્રત્યય, પૂર્વગ, ઉપસર્ગ.
વ્યાકરણ આલોક-15, ભાષા ક્રિયાપદ, સકર્મક, અકર્મક, સકર્મક ક્રિયાપદ, અકર્મક ક્રિયાપદ, બિન-અંગત ક્રિયાપદ, ભાવે પ્રયોગ, નાન્યતર ક્રિયાપદ, અમર્યાદ ક્રિયાપદ, સહાયકારક ક્રિયાપદ, કાળ-વર્તમાન, ઐતિહાસિક વર્તમાન, ભૂતકાળ, અદ્યતન ભૂતકાળ, અપૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, સાધિત ભૂતકાળ, અપૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, ભવિષ્યકાળ, પૂર્ણ ભવિષ્યકાળ, વર્તમાન ભવિષ્યપૂર્ણ, ભૂતપૂર્વપૂર્ણ, ભૂતપૂર્ણ ગતિમાન કાળ, ચાલુ કાળ, ગતિબિન્દુકાળ, ભાવ, પૂર્ણાત્મક, અપૂર્ણાત્મક, પ્રાથમિક, અવિકસિત, પુનરાવર્તક-પૌન:પુન્ય, ઇચ્છાદર્શક, ભેદ, મૂળ ભેદ, સહ્યભેદ, મધ્યભેદ, મધ્ય, મધ્યઆદ્ય ભેદ, પ્રેરક ભેદ, પ્રતિક્રિયાત્મક ભેદ અર્થ-રીતિ-નિર્દેશાર્થ, સૂચનાર્થ, શક્યાર્થ, ઇચ્છા, અર્થ.
વ્યાકરણ આલોક-15, ભાષા વાક્યના નિયમો, વાક્યતંત્ર, શબ્દક્રમ, પદરચના, રૂપ-કાર્યનો એકમ.
વ્યાકરણ આલોક-15, ભાષા વિરામચિહ્ન, આડી ગુરુરેખા ('ડેશ), સંદર્ભદિહ્ન, સંદર્ભ-અર્ધવિરામ, મહાવિરામ(:), અલ્પવિરામ, અલ્પ લઘુરેખા, અવતરણચિહ્ન, અવતરણ, પ્રારંભિક ચિહ્ન, અવતરણસમાપ ચિહ્ન.
વ્યાકરણ આલોક-15, ભાષા વિશે. : વ્યાકરણવિષયક, રૂપાત્મક, ક્રિયાપદાત્મક, અન્વયાત્મક.
વ્યાકરણ આલોક-15, ભાષા ક્રિયા : વ્યાકરણરૂપ આપવું, પૃથક્કરણ કરવું, પદચ્છેદ કરવો, રૂપાખ્યાન કરવા, પ્રૅત્યય લગાડવો, કર્તા-કર્મક્રિયાનાં રૂરૂપ કરવાં, આડી લઘુરેખા કરવી (હાઈન) સંયોગચિહ્ન, (-) મૂકવું.
વ્યાકરણ આલોક-15, ભાષા વિરામચિહ્નો અને અન્ય ચિહ્ નો, અર્ધગોળ કૌંસ ( ), ખૂણિયો કે કાટખૂણિયો કૌંસ (ખ છ), દ્ધિઅર્ધગોળ કૌંસ ( ખ્ રૂ), મહાવિવરામ (:), અલ્પ વિરામ (,), આડી ગુરુરેખા (-), આડૌ લઘુરેખા (-). આશ્ચર્યચિહ્ન (1), લોપચિહ્ન (ઠઠ), અવતરણચિહ્ન (Ú), અર્ધવિરામ (;), (સેમિકોલન) આડી ઢાળની રેખા (જ્ઞ), (ઓબ્લિક).
વ્યાકરણ આલોક-15, ભાષા ઉક્તિ : પ્રથમે હિ વિદ્ધાંસ: વૈયાકરણા:!
ડાહ્યો માણસ આલોક-14, બુદ્ધિશક્તિ ડાહ્યો માણસ, દક્ષ માણસ, ઋષિ, સાધુ, શાણો માણસ, વિવેકબુદ્ધિવાળો માણસ, ડહાપણનો ભંડાર, પ્રાજ્ઞ, પ્રાજ્ઞ પુરુષ, સલાહકાર, માર્ગદર્શક, મિત્ર-તિત્ત્વચિંતક અને માર્ગદર્શક, બુદ્ધિમંત ચતુર માણસ, પંડિત, પ્રતિભાશાળી પુરુષ, શ્રેષ્ઠ બુદ્ધિમત્તા ધરાવનાર, બુદ્ધિમાન, દ્રષ્ટા, પયગંબર, ત્રિકાલદર્શી, ધર્મગુરુ, સંત, દક્ષ માનવી, સમજદાર વ્યક્તિ, દોઢડાહ્યો, ડાહ્યો મૂર્ખ, ડાહ્યો માણસ, વાવડી ચસકીવાળો, બુદ્ધિશાળી માણસ, ડાહ્યલો.
ડાહ્યો માણસ આલોક-14, બુદ્ધિશક્તિ ગ્રીસના સાત ડાહ્યા માણસો, સપ્ત ઋષિ, સાત ડાહ્યા સ્વામીઓ, સોબન, સોલોમન, સોક્રેટિસ, પ્લેટો, બીરબલ, તાનેલીરામા, ડાહ્યો ડમરો (દામોદર) (મંત્રી), કૉન્ફ્યુશિયસ, પંડિત વિષ્ણુ શર્મા, બુદ્ધ, ગાંધી, ગુરુ દત્તાત્રંય, બૃહસ્પતિ, સુરગુરુ, દેવર્ષિ.
ડાહ્યો માણસ આલોક-14, બુદ્ધિશક્તિ ઉક્તિ : બહુ ડાહ્યો બહુ ખરડાય.
ડાહ્યો માણસ આલોક-14, બુદ્ધિશક્તિ ડાહ્યો દીકરો દેશાવર ભોગવે ને ડાહી વહુ ચુલાગરું સેવે.
ડાહ્યો માણસ આલોક-14, બુદ્ધિશક્તિ ડાહી સાસરે જાય નહિ ને ઘેલીને શિખામણ દે.

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

GL Projects