વાદળ

Head Word Concept Meaning
વાદળાં આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ નામ : વાદળાં, વાદળ, મેઘ, વાદળી, બાદલ, વાદળું, અભ્ર, વારિવાહક, ઘન, જીમૂત, મેઘમાલા, મેઘસમૂહ, મેઘરાજિ, રંગબેરંગી વાદળાં, મેઘાડંબર, મેઘાલોડ, મેઘોદય, મેઘદૂત, જલવાહક, પર્જન્ય, વારિધર, વૃષ્ણિ, બદરિયા, મેઘભૂમિ, અંબુદ, જલધર, તોયધર, નભચર, નીરદ્, પયોધર, પયોદ, મેઘરાશિ, મેઘાચ્છાદન, તરિણ-મેઘ, રૂપેરી વાદળાં, મેઘધ્વજ, મેઘ મલ્હાર, મેઘભૂમિ.

Other Results

Head Word Concept Meaning
વાદળાં આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ વાદળિયાપણું, બાદલછાયા, વાદળ-આચ્છાદન, અભ્રછાયા, ધુમ્મસછાયા, વાદળાં, ઘટાટોપ, મેઘપંક્તિ, મેઘાવલી, કાલીઘટા, ગોરંભો.
વાદળાં આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ધુમ્મસ, કાશ્મીરનું ધુમ્મસ, ધૂમ્ર ધુમ્મસ, હિમવાદળ, તુષારવાદળ, મેઘશાસ્ત્ર, મેઘદર્શક.
વાદળાં આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ વાદળિયું, મેઘાચ્છાદન, મેઘાચ્છાદિત, કાળું ડિબાંગ, ભારેખમ, વાદળપટવાળું, મેઘાડંબરવાળું, ધુમ્મસવાળું, હિમાલયી, મેઘશાસ્ત્રીય.
વાદળાં આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ક્રિયા : વાદળાં થવાં, વાદળાં ઘેરાવાં, વાદળાં વેરાવાં, વાદળાં બેસવાં, વાદળછાયા થવી, હિમ પડવું.
વાદળાં આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ઉક્તિ : રંદ રંદ વાદળિયાં.
વાદળાં આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ એક વાર ઊભાં રહો, રંગવાદળીÚ. (મેઘાણી)
વાદળાં આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ વરસ્યા વિના શાને વહ્યાં જાવઓરે જ્
વાદળાં આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ એક વાર ઊભાં રહો, રંગવાદળી!
વાદળાં આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ …લીલા છે મોર, કાળી વાદળી રે,

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects