| Head Word | Concept | Meaning |
| ભૌતિકતા | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | શરીર, કાયા, પાર્થિવ શરીર, દેહપિંજર, વ્યક્તિ, શખ્સ, હાડપિંજર, માટી, માનવશરીર, ધડ, કબંધ, કલેવર, તન, ખોળિયું. |
| Head Word | Concept | Meaning | ભૌતિકતા | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | નામ : ભૌતિકતા, પાર્થિવતા, પંચમહાભૂતવાદ, સ્થૂળતા, મૂર્તતા, જડવાદ. | ભૌતિકતા | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | પદાર્થ, વસ્તુ, ભૌતિક સામગ્રી, દ્રવ્ય, સ્થૂળ પદાર્થો, રાસાયણિક તત્ત્વ, ચાર મૂળ તત્ત્વો, પૃથ્વી, વાયુ, અગ્નિ, જલ (પંચમહાભૂતમાં આ ઉપરાંત આકાશ), મૂળભૂત કણ, પરમાણુ, પ્રકૃતિ, પ્રાકૃતિક જગત, કૃત્રિમ રચના. | ભૌતિકતા | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | ભૌતિકવાદ, પાથિરવવાદ, પરમાણુવાદ, યાંત્રિકવાદ, વર્તનવાદ, દ્ધંદ્ધાત્મક ભૌતિકવાદ, પ્રત્યક્ષવાદ, પ્રમાણવાદ, અનુભૂતિવાદ, ઇંદ્રિયાનુભાવવાદ, ઐહિકતાવાદ, લૌક્કિતાવાદ. | ભૌતિકતા | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | ભૌતિકીકરણ, પાથિરવીકરણ, મૂર્તિકરણ, પરકાયા પ્રવેશ. | ભૌતિકતા | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | ભૌતિક્તાવાદી, પાર્થિવતાવાદી, પરમાણુવાદી, દ્ધંદ્ધાત્મક ભૌતિકવાદી, માકર્સવાદી, પ્રકૃતિવાદી. | ભૌતિકતા | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | વિશે. : પાર્થિવ, ભૌતિક, જડ, અંગભૂત, મૂર્ત, દેહી અનીશ્વરવાદી, નાસ્તિક. | ભૌતિકતા | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | ક્રિયા : પાર્થિવીકરણ કરવું, દેહભાવવાળા થવું, મૂર્તરૂપ થવું, પુર્નજન્મ આપવો-લેવો-થવો. | ભૌતિકતા | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | ઉક્તિ : સર્વે ગુણા: કાંચનમ્ આશ્રયન્તે. |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.