શરીર

Head Word Concept Meaning
ભૌતિકતા આલોક-02, અવકાશ-અધિષ્ઠાન શરીર, કાયા, પાર્થિવ શરીર, દેહપિંજર, વ્યક્તિ, શખ્સ, હાડપિંજર, માટી, માનવશરીર, ધડ, કબંધ, કલેવર, તન, ખોળિયું.

Other Results

Head Word Concept Meaning
ભૌતિકતા આલોક-02, અવકાશ-અધિષ્ઠાન નામ : ભૌતિકતા, પાર્થિવતા, પંચમહાભૂતવાદ, સ્થૂળતા, મૂર્તતા, જડવાદ.
ભૌતિકતા આલોક-02, અવકાશ-અધિષ્ઠાન પદાર્થ, વસ્તુ, ભૌતિક સામગ્રી, દ્રવ્ય, સ્થૂળ પદાર્થો, રાસાયણિક તત્ત્વ, ચાર મૂળ તત્ત્વો, પૃથ્વી, વાયુ, અગ્નિ, જલ (પંચમહાભૂતમાં આ ઉપરાંત આકાશ), મૂળભૂત કણ, પરમાણુ, પ્રકૃતિ, પ્રાકૃતિક જગત, કૃત્રિમ રચના.
ભૌતિકતા આલોક-02, અવકાશ-અધિષ્ઠાન ભૌતિકવાદ, પાથિરવવાદ, પરમાણુવાદ, યાંત્રિકવાદ, વર્તનવાદ, દ્ધંદ્ધાત્મક ભૌતિકવાદ, પ્રત્યક્ષવાદ, પ્રમાણવાદ, અનુભૂતિવાદ, ઇંદ્રિયાનુભાવવાદ, ઐહિકતાવાદ, લૌક્કિતાવાદ.
ભૌતિકતા આલોક-02, અવકાશ-અધિષ્ઠાન ભૌતિકીકરણ, પાથિરવીકરણ, મૂર્તિકરણ, પરકાયા પ્રવેશ.
ભૌતિકતા આલોક-02, અવકાશ-અધિષ્ઠાન ભૌતિક્તાવાદી, પાર્થિવતાવાદી, પરમાણુવાદી, દ્ધંદ્ધાત્મક ભૌતિકવાદી, માકર્સવાદી, પ્રકૃતિવાદી.
ભૌતિકતા આલોક-02, અવકાશ-અધિષ્ઠાન વિશે. : પાર્થિવ, ભૌતિક, જડ, અંગભૂત, મૂર્ત, દેહી અનીશ્વરવાદી, નાસ્તિક.
ભૌતિકતા આલોક-02, અવકાશ-અધિષ્ઠાન ક્રિયા : પાર્થિવીકરણ કરવું, દેહભાવવાળા થવું, મૂર્તરૂપ થવું, પુર્નજન્મ આપવો-લેવો-થવો.
ભૌતિકતા આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ઉક્તિ : સર્વે ગુણા: કાંચનમ્ આશ્રયન્તે.

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

GL Projects