સમાન

Head Word Concept Meaning
એકસરખાપણું આલોક-28 સંબંધ વિશે. : સમાન, સરખું, એકરૂપ, એકજ, અભિન્ન, અભેદરૂપ, સરખેસરખા (ભાઇને કોઇ દેતું નહોતું અને બાઇને કોઇ લેતું નહોતું) (એક બીજાનું માથું ભાંગે તેવા). એકબીજાને અભડાવે તેવાં, ઘોબો ન પડે તેવા, ચંપો અને કેળ જેવા સંબંધવાળું; અપૃથક્, એકજ સરખું, આબેહૂબ સરખું, પર્યાયરૂપ, જોડકું, એકજ પિંડનું; સરખું થનાર, અકસ્માત, સરખાપણું ધરાવનાર, એકબીજાને મળતું, પર્યાયરૂપ.

Other Results

Head Word Concept Meaning
એકસરખાપણું આલોક-28 સંબંધ નામ : એકસરખાપણું, એકરૂપતા, એકત્વ, વ્યક્તિત્વ, અભિન્નતા, એકસરખાપણું, સાદ્રશ્ય, પર્યાયરૂપતા, અભેદ, સ્વત્વ, પોતાપણું, ઓળખ, જાતની ઓળખ, પુનરાવૃત્તિ, આવૃત્તિ, કાકતાલીય ન્યાય, પંડે, જાતે, પોતે, અદ્વૈત, પર્યાય, સદર, એજ શબ્દો, બીજી પ્રત, નકલ, સમાનરૂપ વ્યક્તિ, જોડિયા, સરખું, અડધિયું.
એકસરખાપણું આલોક-28 સંબંધ ક્રિયા : એકરૂપ થવું, સરખા હોવું, અભિન્ન થવું, મળતા હોવું, નકલ કરવી, ઓળખ કરવી, પારખી લેવું.
એકસરખાપણું આલોક-28 સંબંધ ક્રિ.વિ. : સદર, આબેહૂબ.

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects