| Head Word | Concept | Meaning |
| એકસરખાપણું | આલોક-28 સંબંધ | વિશે. : સમાન, સરખું, એકરૂપ, એકજ, અભિન્ન, અભેદરૂપ, સરખેસરખા (ભાઇને કોઇ દેતું નહોતું અને બાઇને કોઇ લેતું નહોતું) (એક બીજાનું માથું ભાંગે તેવા). એકબીજાને અભડાવે તેવાં, ઘોબો ન પડે તેવા, ચંપો અને કેળ જેવા સંબંધવાળું; અપૃથક્, એકજ સરખું, આબેહૂબ સરખું, પર્યાયરૂપ, જોડકું, એકજ પિંડનું; સરખું થનાર, અકસ્માત, સરખાપણું ધરાવનાર, એકબીજાને મળતું, પર્યાયરૂપ. |
| Head Word | Concept | Meaning | એકસરખાપણું | આલોક-28 સંબંધ | નામ : એકસરખાપણું, એકરૂપતા, એકત્વ, વ્યક્તિત્વ, અભિન્નતા, એકસરખાપણું, સાદ્રશ્ય, પર્યાયરૂપતા, અભેદ, સ્વત્વ, પોતાપણું, ઓળખ, જાતની ઓળખ, પુનરાવૃત્તિ, આવૃત્તિ, કાકતાલીય ન્યાય, પંડે, જાતે, પોતે, અદ્વૈત, પર્યાય, સદર, એજ શબ્દો, બીજી પ્રત, નકલ, સમાનરૂપ વ્યક્તિ, જોડિયા, સરખું, અડધિયું. | એકસરખાપણું | આલોક-28 સંબંધ | ક્રિયા : એકરૂપ થવું, સરખા હોવું, અભિન્ન થવું, મળતા હોવું, નકલ કરવી, ઓળખ કરવી, પારખી લેવું. | એકસરખાપણું | આલોક-28 સંબંધ | ક્રિ.વિ. : સદર, આબેહૂબ. |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ