મંડળ

Head Word Concept Meaning
મિલનસારપણું આલોક-11 સમભાવ અને સ્નેહભાવ મંડળ, સત્સંગ, સામાજિક જૂથ, સામાજિક વર્તુલ, વારાંગનાનો નથની-કાર્યક્રમ, આરંગાત્રેલ.

Other Results

Head Word Concept Meaning
મિલનસારપણું આલોક-11 સમભાવ અને સ્નેહભાવ નામ: મિલનસારપણું, સામાજિકતા, મળતાવડાપણું, મિત્રાચારીવૃત્તિ, આતિથ્ય-ભાવના, મંડળપ્રિયતા, નાગરિકતા, સમાજમાં ભળવાની રુચિ, જૂથચારિતા, સામાજિક સંપર્ક, સામાજિક પ્રવૃત્તિ, સામાજિક વહેવાર, બોલવાચાલવાનો સંબંધ, બિરાદરી, સહકાર્યકરત્વ, સહકારભાવના, જલસો, ઉત્સવપ્રિયતા.
મિલનસારપણું આલોક-11 સમભાવ અને સ્નેહભાવ સામાજિક ઉત્સવ, સામાજિક મિલન, સામાજિક પ્રસંગ, સામાજિક કાર્યક્રમ, સંમેલન, સત્કારસમારંભ, વાર્ષિકોત્સવ, જાગરણ, ગોરમાનું, જાગરણ, રાત્રિમેળો, પાર્ટી, ભોજન સમારંભ, 'હાઇ ટી', સુરાલય, જમણ, જ્ઞાતિભોજન, પ્રીતિભોજન, નૃત્યસમારંભ, ઉદ્યાન-મહેફિલ, શિરામણ, વાળુ, ઠુંગો.
મિલનસારપણું આલોક-11 સમભાવ અને સ્નેહભાવ મુલાકાત, સામાજિક મુલાકાત, ઔપચારિક મુલાકાત, મિલન, રોન, ફેરો, રાઉન્ડ, ઇન્ટરવ્યૂ, મુલાકાતનો નિર્ધાર, સંકેતસ્થાન.
મિલનસારપણું આલોક-11 સમભાવ અને સ્નેહભાવ સરસ સોબત, આનંદી કંપની, મહેફિલની સ્ત્રી.
મિલનસારપણું આલોક-11 સમભાવ અને સ્નેહભાવ વિશે: સામાજિક, મિલનસાર, મળતાવડા, બોલકણા, વિનય-વિવેકવાળા, ગુફતેગો કરનાર.
મિલનસારપણું આલોક-11 સમભાવ અને સ્નેહભાવ ક્રિયા: હળવું-મળવું, યુગલ-વિહાર કરવો, ગોઠિયો થવું-હોવું, સત્સંગ કરવો, સોબત રાખવી, ઇન્ટરવ્યૂ આપવો.
મિલનસારપણું આલોક-11 સમભાવ અને સ્નેહભાવ ક્રિ.વિ.: મૈત્રીપૂર્વક, હાથોહાથ.
મિલનસારપણું આલોક-11 સમભાવ અને સ્નેહભાવ ઉક્તિ: સબસે હિલમિલ ચાલિયે નદી નાવ સંયોગ. (તુલસીદાસ). નાતનું છે ને નાતનું ખાય છે, મુસાભાઇનાં વા ને પાણી.
મંડળ આલોક-21 સમર્થન અને વિરોધ નામ : મંડળ, સંઘ, સંસ્થા, સમાજ, સભા, વિચારસાહચર્ય, જોડાણ, સમિતિ, સંગઠિત દળ, કૉલેજ, મહાવિદ્યાલય, ગ્રાહક-મંડળી, સહકારી મંડળી, શાન-મંડળ, જકાત-મંડળ, ટોળકી, ટોળું, યંત્ર, રાજકીય યંત્ર, આર્થિક સમુદાય, મહાજન, વેપારી મહાજન, વર્ણ, ભ્રાતૃત્વ, ભ્રાતૃભાવીય સમાજ, ભગિનીત્વ, કલમ-મંડળીની બેઠક, ચોતરો, ચોરો, ગુપ્ત સમાજ, ગુપ્ત પંથ, જનસમાજ, શિષ્ટ સમાજ, સમાન સંજ્ઞા કે કુલચિહ્નવાળો સમાજ, ઉપજ્ઞાતિ, વર્ગ, સંસ્થાન, વસાહત, પરગણું.
મંડળ આલોક-21 સમર્થન અને વિરોધ પક્ષ, હિત, વંશીય જૂથ, લઘુમતી જૂથ, વાચાળ લઘુમતી, શાળા, પ્રશાળા, જુદું પડેલું જૂથ, ધર્મશ્રદ્ધા, ચર્ચા, મંદિર, મઠ, સમજાવટ, વાદ, શિષ્યો, અનુયાયીઓ, ધર્મશ્રદ્ધાળુઓની મંડળી, ખેલાડીઓનું જૂથ ('ટીમ'), પલટનની ટુકડી, બેડો, 'ઇલેવન' (અગિયારું જૂથ), નવ-આઠ-પાંચનું જૂથ, યુનિવર્સિટી (વિશ્વવિદ્યાલયજ્ઞ વિદ્યાપીઠ), પહેલી ટીમ, અનામત, પલટન, પૂરક પલટન, નરમંડળી, નાટક કંપની, સ્વાર્થસાધુ મંડળી, સોનેરી ટોળકી, ચંડાળ ચોકડી, વર્તુળ, ગોત્ર, ખટપટિયા જૂથ પ્રપંચી ટોળી, શાખા.
મંડળ આલોક-21 સમર્થન અને વિરોધ કંપની, પેઢી, ગૃહ, કૉર્પોરેશન, નિગમ, સંયુક્ત મંડળ, વેપારી સેલ, મોટું જૂથ, ટ્રસ્ટ (ન્યાસ), સંગઠિત કંપની, ધારક કંપની, સજ્ય, સદસ્ય, આપણો જણ, ભાઇ, બહેન, બિરાદર, માનાર્હ સભ્ય, આજીવન સભ્ય, લાંબા વખતના સભ્ય, ભાઇચારાવાળો માણસ, સભ્યપદ, સભ્યો, કાર્યકરો, સાથીઓ, સંલગ્ન સભ્યો, મતવિસ્તાર, પક્ષપાતીપણું, પક્ષપાત, ગોત્રવાદ.
મંડળ આલોક-21 સમર્થન અને વિરોધ વિશે. : જોડાયેલ, સંલગ્ન, ભળેલ, સંયુક્ત, પક્ષકાર, જુદા ચોકા રાખનાર, તડાં પાડનાર, સાંપ્રદાયિક.
મંડળ આલોક-21 સમર્થન અને વિરોધ ક્રિયા : જોડાવું, પ્રવેશવું, મંડળ સાથે સંલગ્ન થવું, મંડળમાં નામ નોંધાવવું, સંઘના સભ્ય થવું.
મંડળ આલોક-21 સમર્થન અને વિરોધ ક્રિ.વિ. : સંઘવૃત્તિપૂર્વક.
મંડળ આલોક-21 સમર્થન અને વિરોધ ઉક્તિ : મહાજન જતા હોય તે પંથે જવું.
મંડળ આલોક-21 સમર્થન અને વિરોધ કળિયુગમાં શક્તિ સંઘમાં છે.
મંડળ આલોક-21 સમર્થન અને વિરોધ મહાજન અચ્છા ન કહે તો મહાજન બડા નખેદ.

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

GL Projects