ના○
હૉપ
બિયર વગેરે દારૂને સ્વાદિષ્ટ બનાવવા માટે વપરાતા શંકુ આકારનાં કડવાં ફળવાળો એક છોડ, એ ફળો ‘હૉપ’ ફળનો સ્વાદ આપવો, હૉપ્સ ફળ પેદા કે ભેગાં કરવાં
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | હૉપ | બિયર વગેરે દારૂને સ્વાદિષ્ટ બનાવવા માટે વપરાતા શંકુ આકારનાં કડવાં ફળવાળો એક છોડ, એ ફળો ‘હૉપ’ ફળનો સ્વાદ આપવો, હૉપ્સ ફળ પેદા કે ભેગાં કરવાં |
| Word | Meaning |
| Hope for the best and prepare for the worst | બધું જ સારું થશે એવી આશા રાખો અને કદાચ બધું જ બગડશે તેમ ધારી તૈયાર રહો |
| Hope is a good breakfast, but a bad supper | આશા રાખવી એ સારી વાત છે પણ એ સ્વીકારવું કઠણ છે |
| Hope is the poor man’s bread | આશા ગરીબનો રોટલો છે |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં