read

Type :

સ○ક્રિ○

Pronunciation :

રીડ

Meaning :

વાંચવું, વાંચતાં આવડવું, મનમાં કે મોટેથી વાંચવું, (ગણક યંત્ર અંગે) આંકડા કે માહિતીની નકલ કરવી અથવા તેને સંક્રાન્ત કરવી, ભણવું, કોઈ વિષયનો અભ્યાસ કરવો (ખાસ કરીને વિદ્યાપીઠમાં ઉદાહરણ: તે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરે છે), વાંચતાં અર્થ થવો, વાંચતા અર્થ બતાવવો, દૃક્ચિહ્નોનો અર્થ સમજવો (જેમ કે નકશો વાંચવો), (પુસ્તક સંબંધી) વાંચવામાં સારું, ખરાબ કે ચીલાચાલુ લાગવું, નોંધવું, સૂચવવું, લખેલું કે છાપેલું હોવું, લખેલું કે છાપેલું દેખાવું, –ને અમુક અર્થમાં ઘટાવવું, પ્રૂફ (ખરડો) વાંચવું, આગાહી કરવી, ભાવી કહેવું, અટકળ બાંધવી, –નું મહત્ત્વ સમજાવવો, -નો અર્થ સમજાવવો

No Type Pronunciation Meaning
1 સ○ક્રિ○ રીડ

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

GL Projects