stand

Type :

સ○ક્રિ○, અ○ક્રિ○, ના○

Pronunciation :

સ્ટૅન્ડ

Meaning :

ઊભા હોવું, ઊભા થવું, (સ્થિર) ઊભા રહેવું, બેસાડેલું, મૂકેલું, આવેલું કે હોવું, દૃઢ, અમલમાં ચાલુ, ઇ. રહેવું, અમુક સ્થિતિમાં હોવું કે રહેવું, દૃઢ સામનો કરવો, ચૂંટણી ઇ. માટે ઊભા રહેવું, (નૌકા) અમુક માર્ગ પકડી રાખવો, ઊભું અથવા અમુક સ્થિતિમાં મૂકવું કે બેસાડવું, સફળતાપૂર્વક સહન કે સામનો કરવું, વેઠવું, ચલાવી લેવું, પોતાને ખર્ચે પૂરું પાડવું કે આપવું, ઊભા રહેવું કે થોભવું તે, હુમલો કે જબરદસ્તીનો પ્રતિકાર કે સામનો, કોઈ સવાલ અંગે અપનાવેલું દૃષ્ટિબિંદુ, સામાન મૂકવાનો ઘોડો, બજાર કે પ્રદર્શનમાંની દુકાન, વાહનોનો અડ્ડો, રમતના મેદાન પર બેઠકો સાથેની રચના, સાક્ષીનું પાંજરું, ઊભો પાક, ઊભું જંગલ, પ્રવાસી નાટક મંડળીનો નાટકો ભજવવા માટેનો મુકામ, શરત ઇ.ના પ્રેક્ષકો માટે ઉપરનીચે બેઠકોની હારવાળી રચના

No Type Pronunciation Meaning
1 સ○ક્રિ○, અ○ક્રિ○, ના○ સ્ટૅન્ડ

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

GL Projects