દર્શન

વ્યાકરણ :

ન○

વ્યુત્પત્તિ :

અર્થ :

જોવું એ, નિહાળવું એ (ભગવાન વગેરેને નિહાળવાના અર્થમાં વપરાતાં બ○વ○). (૨) દેખાવું એ, ‘ફેકેઇડ’, ‘ફ્રન્ટ એલેવેશન’. (૩) (લા.) જ્ઞાન, સંવિદ, સૂઝ, ‘પર્સેપ્શન’ (મ○ન○), ‘રિયાલિઝેશન’ (જૈ○હિ○), ‘વિઝન’ (બ.ક.ઠા.). ‘ઇન્ટ્યૂશન’ (ર○છો○) (૪) તત્ત્વજ્ઞાનની વિચારણાનું તે તે શાસ્ત્ર (જેવાં કે ‘સાંખ્ય’, ‘યોગ’, ‘ન્યાય’, ‘વૈશેષિક’, ‘પૂર્વમીમાંસા’, ‘ઉત્તરમીમાંસા’ એ ‘છ’ દર્શન ઉપરાંત ‘ચાર્વાક’, ‘બૌદ્ધ’, ‘જૈન’ વગેરે)

Showing Results from :
Other Results :

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

મે , 2024

બુધવાર

1

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects