મૂળ

વ્યાકરણ :

ન○

વ્યુત્પત્તિ :

અર્થ :

વનસ્પતિ કે કોઈ પણ પદાર્થની જડ. (૨) ટીકા વગેરે જેના ઉપર હોય કે ન હોય તેવો અસલ ગદ્ય કે પદ્યનો ગ્રંથ. (૩) અસલ મૂડી, મુદ્દલ. (૪) આકાશમાંનું ૧૯ મું નક્ષત્ર. (ખગોળ.) (૫) વિ○ અસલનું, ‘ઓરિજિનલ (અં○સા○), ‘ઇન્ડિજીનિયસ.’ (૬) આદિ, મુખ્ય, પ્રધાન, પ્રથમ, પ્રાઇમરી. ‘બૅઝિક’

Showing Results from :
Other Results :

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

GL Projects