વિક્રમ

વ્યાકરણ :

પું○

વ્યુત્પત્તિ :

અર્થ :

પરાક્રમ, બહાદુરી, શૌર્ય, વીરતા. (૨) વિજય, જીત. (૩) નોંધપાત્રતા, ‘રેકોર્ડ.’ (૪) વિક્રમ સંવત્સરનો સ્થાપક ગણાતો ઉજ્જયનીનો એક સમ્રાટ. (સંજ્ઞા.)

Showing Results from :
Other Results :

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

GL Projects