| Proverb | Meaning |
| કીડીને કણ ને હાથીને મણ | To each according to his needs |
| કુંભાર કરતાં ગધેડાં ડાહ્યાં | Fools rush in where angels fear to tread |
| કુમળો છોડ વાળીએ તેમ વળે | Bend the twig, bend the tree (2) A green wound is soon healed |
| કૂકડો હોય ત્યાં જ વહાણું વાય કે? | If one will not, another will |
| કૂટવામાં જગલો ને જમવામાં ભગલો | Beauty weeps and fortune enjoys |
| કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી | You will end but you cannot mend |
| કૂતરાની પૂંછડી વાંકી ને વાંકી | Crows are never the white for washing |
| કૂતરાનું મોં બિલાડીએ ચાટ્યું | Tit for tat |
| કૂવાને મોઢે ઢાંકણું દેવાય પણ જગને મોઢે કેમ દેવાય? | Do as you like, you cannot curb men’s tongues |
| કૂવામાં હોય તો હવાડામાં આવે | One can exhibit only that which one has |
| કેડમાં છોકરું ગામ ભરી શોધ્યું | You cannot see wood for trees |
| કોઈ દી હાસ્ય તો કોઈ દી રુદન | Those who smile on saturdays, weep on Sundays |
| કોઠીમાં ઘાલ્યા કંઈ જીવે? | Death meets us everywhere |
| કોણ કહે છે કે રાંપીનો ઘા | If the cap fits,you may wear it |
| કોણ ચોર તે પાળી ચોર | He that will steal an egg, will steal an ox |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.