| Proverb | Meaning |
| ચળકે એટલું સોનું નહિ, ધોળું એટલું દૂધ નહિ | You can’t judge of the horse by the harness |
| ચળકે એટલું સોનું નહીં | All are not marry that dance lighty |
| ચા કરતાં કીટલી ગરમ | A little pot is soon hot |
| ચાંદ સુધી ચાંદણું ને રાત અંધારી ઘોર | Life is a chequered scene |
| ચાકર એવા ઠાકર | Like servant, like master |
| ચાડિયાથી સો ગાઉ દૂર | Suspect a tale – bearer and trust him not |
| ચાર દિનની ચાંદની ફિર અંધેરી રાત | A new broom sweeps clean |
| ચાલતા બળદને ગોદો ન મારવો | Do not spur a willing horse |
| ચિંતા સે ચતુરાઈ ઘટે, ઘટે રૂપ ને ગુણ; ચિંતા બડી અભાગણી, ચિંતા ચિતા સમાન | Sorrow, carried to excess destroy both the mind and body |
| ચેતતો નર સદા સુખી | Forewarned is forearmed |
| ચોર કોટવાળને દંડે | One who puts the blame on someone else who points out the misdeed |
| ચોર જાણે તેને ચાર જાણનાર શું શીખવે? | What tutor shall we find for a child sixty years old? |
| ચોર પકડવા ચોરનો આશરો લેવો | To set a thief, to catch a thief |
| ચોરનારની ચાર આંખ | A thief is always cautious |
| ચોરની મા કોઠીમાં મોં નાખી રડે | He who has horns on his bosom, let him not put them on his head |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.