Proverb | Meaning |
જાંબુ લેતાં આબુ જાય | All grasp, all lose |
જાગ્યા ત્યાંથી સવાર | It’s never too late to mend |
જાતમહેનત ઝિંદાબાદ | When every one takes care of himself, care is taken of all |
જિંદગી એક સફર છે | Life is a pilgrimage |
જિંદગી કંઈ ફૂલોની પથારી નથી | Life is full of ups and downs |
જીતનાં વધામણાં | Success makes a fool look wise |
જીવતાંની ખોડ મૂએ ત્યારે જાય | Though you drive nature with a stick, yet she will return |
જીવતાંની ટેવ મૂએ ત્યારે જાય | Though you drive nature with a stick, yet she will return |
જીવનની સફળતા સાચા સુખમાં છે | Happiness is the only sanction of life |
જુવાનીમાં સંઘરવું, ઘડપણમાં વાપરવું | Spare when you are young, spend when you are old |
જે આવે તે રસ્તે જાય | So got, so gone |
જે ડાળી પર ઊભા ત્યાં કુહાડો ના મારો | Cast no dirt in the well that gives you water |
જે દોડે તે પડે | He stumbles that runs fast |
જે મોતથી ન ડરે તે ચાહે તે કરે | A desperate man may do anything |
જેટલું સાંભળો તેટલું સાચું ન માનો અને જેટલું સાચું માનો તેટલું બીજાને ન કહેશો | Believe not all you hear, and tell not all you believe |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.