થોડાં સા મીઠાં

Proverb Meaning
થોડાં સા મીઠાં Plain dealing is a jewel
થોડાબોલો થાંભલો કોરે Beware of a silent dog and still water
થોડાસા ખાના ઔર બડેસે રહેના Bread at pleasure, drink by measure
થોડું બોલે તો જીતે, બહુ બોલે તો વલે થાય અથવા ગોદા ખાય Speech is silver but silence is gold
થોડું બોલે તો થાંભલો કોરે Still waters run deep
થોડે નફે બમણો વેપાર Low profits secure a large scale
દગો કોઈનો સગો નહિ Frost and fraud both end in evil
દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે Everyone to his trade
દરદ કરતાં ઇલાજ ભારે A remedy worse than the disease
દરની માટી દરમાં જ સમાય Evolution equals in volution
દરિયામાં રહેવું અને મગર સાથે વેર શા માટે? It is hard to live in Rome and fight with the pope
દરેક કાર્ય પાછળ કારણ દેખીતું Every why has a wherefore
દળી દળીને ફૂલડીમાં વાળ્યું To have nothing but one’s labour for one’s pain
દહીં અને દૂધમાં પગ મૂકવો Burning the candle at both hands
દાઝ્યા પર ડામ દેવો To apply salt to a wound

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

GL Projects