Proverb | Meaning |
આંધળામાં કાણો રાજા | A heron is a king among crows |
આંધળો કહે ભીંત અને બહેરો કહે મસ્જિદ | I talk of chalk and you of cheese |
આગ લાગે ત્યારે કૂવો ખોદવા જવું | It is too late to swim as the vessel sinks |
આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય | It is too late to dig a well when the house is on fire |
આગળ દોડ ને પાછળ જોડ | Haste makes waste |
આજનું કામ આજે કરવું | Better today than tomorrow |
આજનું કાલ ઉપર ન રાખવું | Death is dangerous |
આજનો બાળક આવતી કાલનો નાગરિક છે | Child is the father of the nation |
આજે અમીર તો કાલે ફકીર | Today a king tomorrow nothing |
આજે અમીર, કાલે ફકીર | Today a king tomorrow nothing |
આજે નહિ તો કાલે | If today you will not, tomorrow you must |
આડે લાકડે આડો વહેર | Desperate diseases require desperate remedies |
આડો આંક વાળવો | To reach the utmost limit |
આનંદને પણ સીમા હોય છે | All good things come to an end |
આપ કી લાપસી, કુસકી પરાઈ કી | Everyone thinks his shilling worth thirteen pence |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.