Proverb | Meaning |
પવન અને પ્રેમની ગેરહાજરી પ્રબળ છે | Absent is to love what winds is to fire |
પહેલાં યોગ્ય બનો, પછી ઇચ્છો | First deserve, then desire |
પહેલી પૂજા પેટની | Necessity has no law |
પહેલી મુલાકાતથી માણસની પરીક્ષા ના કરાય | Judge not of man’s managements at first sight |
પહેલું સુખ તે જાતે નર્યા | Health is wealth (2) Good health is above wealth (3) Sound mind in sound body (4) All work and no play makes Jack a dull boy |
પહેલો સગો પાડોશી | No one is rich enough to do without a neighbour |
પાડાને વાંકે પખાલીને ડામ | One commits a crime and another gets the punishment |
પાડેપાડા લડે ને ઝાડનો ખોડો નીકળે | Great fishes eat up small ones |
પાણી પહેલાં પાળ બાંધવી | Prevention is better than cure (2) In fair weather, prepare for the foul (3) Don’t cross a bridge until you come to it (4) Dig a well before you are thirsty |
પાણી પહેલાં પાળ બાંધો | Look before you leap |
પાણી પહેલાં પાળ શી? | Draw not thy bow before thy arrow is fixed |
પાણી પાણીને રસ્તે જાય છે | Water seeks its own level |
પાણી પીધા પછી ઘર પૂછવું | After the death, the doctor |
પાણી વલોવતાં માખણ ના નીકળે | You cannot make a silk purse out of sow’s ears |
પાણી વલોવવાથી માખણ ન નીકળે | What can you expect from a hog but a grunt |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં