| Proverb | Meaning |
| ભેંસ ભાગોળે છાશ છાગોળે ને ઘરમાં ધમાધમ | Catch your bear before you sell its skin |
| ભોંયના પડ્યા કાંઈ ભોંયે રહેવાના છે? | Ups and downs follow alternately |
| ભોગવે તે જાણે | Only the wearer knows where the shoe pinches |
| ભોજલું રડે ને મદારી ખાય | One sows, another reaps |
| ભોજલો રડે ને મદારી ખાય | Beauty weeps and fortune enjoys |
| મન કહે હું માળવા જાઉં અને કરમ કહે કોઠામાં પેસું | will without wealth is useless |
| મન મૂંડ્યા વિના માથું મૂડ્યું શા કામનું? | A cowl does not make a monk |
| મન હોય તો માળવે જવાય | When the will is ready the feet are light (2) Where there is a will, there is a way |
| મનમાં જ પરણ્યાં ને મનમાં જ રાંડ્યાં | Under my cloak, I will kill a king |
| મફતનું ખાવું ને મસ્જિદમાં સૂવું | He is as free as the wind |
| મરતાંને ન મારો | Pour not water on a drowned mouse |
| મરતાંને મારવો નહિ | Don’t pour water on the drowned mouse |
| મરતાંને સૌ મારે | If a man once fall, all will tread upon him |
| મહેમાન અને માછલી ત્રીજે દિવસે ગંધાય | Fresh fishes and new come guests smell when they are three days old |
| મા તે મા બીજા વનવગડાના વા | Mother’s love is incomparable |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.