| Proverb | Meaning |
| વેળા એ જ વસ્તુ | Time is money |
| વેળા વેળાની છાંયડી | Times change |
| વેળાએ મળે તે કેળાં | A stitch in time saves nine |
| વેળાવેળાની છાંયડી | He who swells in prosperity will shrink in adversity |
| વૈદ વૈદનો વેરી | Two of a trade seldom agree |
| શંકા એ શંકાની જન્મદાત્રી છે | Suspicion begets suspicion |
| શત્રુ ને રોગ ઊગતા છેદવા | A green wound is soon healed |
| શબ્દો અને પૈસા બંને એકબીજાના પર્યાય નથી | Words are but sands, it’s money (that) buys lands |
| શાંત જળ ઊંડાં | Beauty is only skin deep |
| શાંત જળનાં પાણી ઊંડાં | Beware of a silent dog and still water |
| શાંત પાણી ઊંડાં | Still waters run deep |
| શેઠ આવ્યા તો નાખો વખારે | A constant guest is never welcome |
| શેઠ બોલ્યા તે સવા વીસ | Be ruled by him that bears the purse |
| શેઠના સાળા સૌ થવા જાય, ગરીબનો કોઈ બનેવી ન થાય | A full purse never lacks friends |
| શેઠની શિખામણ ઝાંપા સુધી | Out of sight, out of mind |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.