Proverb | Meaning |
સાચો જન સૂખે સૂએ | Sweet are the slumbers of the virtue |
સાઠી બુદ્ધિ નાઠી | Old age is a second childhood |
સાત સાંધે ને તેર તૂટે | The more I try, the further I am off |
સાપના પગ સાપ જાણે | Set a thief a catch a thief |
સાપે ડરેલો દોરડીથી ડરે | A burnt child dreams the fire |
સામ, દામ ને ભેદ ઉપાય, પછીથી ચોથો દંડ ઉપાય | Never draw your dirk when a dint will do |
સારાં કામ સાહેબનાં | The king can do no wrong |
સાહસ વિના સિદ્ધિ નહીં | Never venture, nothing have |
સુખ પછી દુ:ખ | After christmas, comes lent |
સુખમાં સૌ સગાં | Friends are many when the purse is full |
સુખી એ ભોમ જેને ના ભૂંડો ભૂતકાળ | Happy is the country that has no history |
સુખે સાંભરે સોની ને દુ:ખે સાંભરે રામ | In prosperity gold, in adversity God |
સુતારનું મન બાવળિયે | A cat always dreams of mice |
સુથારનું ચિત્ત બાવળિયે | All roads lead to rome |
સૂંઠને ગાંગડે ગાંધી ના થવાય | One swallow does not make a spring |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.