| Proverb | Meaning |
| સોનાનું તીર ફાવે ત્યાં વિનાશ કરી શકે | A golden dart kills where it pleases |
| સોનું જોઈ કસી અને માણસને જોઈ વસી | Judge not of men, or things at first sight |
| સોનું જોઈએ કસી, માણસ જોઈએ વસી | Appearances are deceptive |
| સોનું દેખી મુનિવર ચળે | An open door may tempt a saint (2) Gold is the dust that blinds all eyes |
| સોનું મૂકી પિત્તળમાં કોણ હાથ નાંખે? | If you can kiss the mistress, never kiss the maid |
| સોબત તેવી અસર | Man is known by the company he keeps (2) A man is influenced by the company be keeps |
| સોમાં પૂરો પણ એકમાં નહીં પૂરો | Jack of all trades but master of none |
| સૌ પોતપોતાનું નસીબ લઈ જન્મે છે | God never sends mouths, but he sends meat |
| સ્ત્રીચરિત્ર ને રોતાં બાળ, તેનાં કોઈ ન પામે પાર | Woman’s doings are as deep as water (2) Ladies doings are as deep as well |
| સ્વાર્થ કોઈનો સગો નહિ | Hold a true friend with both your hands |
| હરકત ત્યાં બરકત | Difficulties overcome are fore-runners of success |
| હરામનો માલ હરામમાં ગયો, નફામાં બે જૂતિયાં |
A cheating trade seldom thrives (2) cheating play never thrives |
| હરિગુણ ગાતી ને હૈયામાં કામી |
The cross on her breast and the devil in her heart (2) God in his tongue, devil in his heart |
| હળદર વેચતાં દળદર ન જાય | Long boasting shares no bread |
| હવેલી લેતાં ગુજરાત ખોઈ |
All grasp, all lose (2) Quit not a certainty for hopes |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.