| Head Word | Concept | Meaning |
| અનુપસ્થિતિ | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | શૂન્ય, ખાલી, ખાલીખમ, કોરું, રસવિહીન, મોળું, મોળુંમસ, શુષ્ક, વસવાટ વગરનું, ત્યજાયેલું. |
| Head Word | Concept | Meaning | અનુપસ્થિતિ | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | નામ : અનુપીસ્થતિ, ગેરહાજરી, દૂરસ્થતા, ખાલીપો, બાદબાકી, ખાલી જગ્યા, શૂન્યાવકાશ, લૂખાપણું, વાંઝિયાપણું, એકલાપણું, એકલવાયાપણું, ખાલી જગ્યા. | અનુપસ્થિતિ | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | રજા પર જવું એ, હાજર ન રહેવું એ, ભાગેડુંપણું, ફરાર થઈ જવું એ, પલાયન, 'ગચ્છન્તિ' કરી જવી એ, ગાપચી, ƒેન્ચ રજા (રજા લીધા વિના રખડવું એ), રજા, રજાનો દિવસ, અનધ્યાય, અણુજો, છુટ્ટીનો દિવસ, ચાલુ પગારે રજા, અડધા પગારે રજા, હક્કરજા, વૅકેશન, છૂટી, સત્રાંત રજા, બંધને કારણે ગેરહાજરી, હડતાલને કારણે ગેરહાજરી. | અનુપસ્થિતિ | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | ગેરહાજર રહેનાર, ગાપચી મારનાર, ગચ્છન્તિ કરનાર, કામ પર નહીં દેખાનાર, મુફલિસ. | અનુપસ્થિતિ | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | વિશે. : ગેરહાજર, હાજર ન રહેનાર, ફરાર થયેલ, રદ થયેલ, રજા પર ઊતરેલ, દરિયાપાર ગયેલ, વિદેશ ગયેલા. | અનુપસ્થિતિ | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | ક્રિયા : ગેરહાજર રહેવું, દૂર રહેવું, કામ પર ન ચાલવું, અગવો રખાવો, અણૂજો રાખવો, રજા લેવી, લાંબી રજા ('ફર્લે') પર જવું, ભાગ્યે જ દેખાવું, વિદાય લેવી, ચાલ્યા જવું, કામ ટાળવું. | અનુપસ્થિતિ | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | ઉક્તિ : ડોલરિયો દરિયાપાર. | અનુપસ્થિતિ | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | માધવ ક્યાંય નથી મધુવનમાં. | અનુપસ્થિતિ | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | નો દીઠી પાતળી પરમાર રે. | મંદબુદ્ધિ | આલોક-10 અનુરાગ | નામ: મંદબુદ્ધિ, ઠોઠવેડા, રસવિહીનતા, રંગવિહીનતા, મૂંજીપણું, મામૂલીપણું, જૂનીપુરાણી વાત, વાસી શબ્દો, કલ્પનાવિહીનતા, નીરસતા. | મંદબુદ્ધિ | આલોક-10 અનુરાગ | મંદ, શુષ્ક, ધૂળિયા, ભારેખમ, ખાલી, વંધ્ય, રસવિહીનતા, કલ્પનાવિહીન, ગદ્યાળું, સાદાસીધા. | મંદબુદ્ધિ | આલોક-10 અનુરાગ | ક્રિયા: ફિકા પડવું, કોઇ છાપ ન પડવી. | મંદબુદ્ધિ | આલોક-10 અનુરાગ | ક્રિ.વિ.: મંદતાપૂર્વક, રંગવિહીનતાપૂર્વક. | મંદબુદ્ધિ | આલોક-10 અનુરાગ | ઉક્તિ: ઠોઠ નિશાળિયાને વતરણાં ઝાઝાં, એ પોતે મંદબુદ્ધિ છે, એટલું જ નહિ બીજાની મંદબુદ્ધિનું પણ કારણ છે. |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ