| Head Word | Concept | Meaning |
| ખોટું | આલોક-13, નીતિ | નામ : ખોટું, અવળું, આડુંઅવળું, અનુચિતતા, ઉલ્લંઘન, ગેરકાનૂની વર્તન, અશોભનીયતા, વિચલિતતા, પાપમતા, કુટિલતા, ખલત્વ, અધાર્મિકતા, અપકીર્તિ, કૌભાંડ, કલંક, ધર્મનિંદા, ઈશ્વરનિંદા, ધર્મદ્ધેષ, નાસ્તિકતા, ઉલ્લંઘન. |
| Head Word | Concept | Meaning | ખોટું | આલોક-13, નીતિ | વિશે. : ખોટું, ઓગ્ય, અન્યાયી, પ્રતિકૂળ, ગુનાખોર, અશોભનીય, ભયંકર, તિરસ્કારપાત્ર, | ખોટું | આલોક-13, નીતિ | ક્રિ.વિ. : અયોગ્યતાપૂર્વક, અનિષ્ટપૂર્વક, અશુદ્ધિપૂર્વક. | ખોટું | આલોક-13, નીતિ | ઉક્તિ : ખોટા રૂપિયાની જેમ પાછો આવ. | ખોટું | આલોક-13, નીતિ | ઘૃણાસ્પદ. | ખોટું | આલોક-13, નીતિ | એક ખોટા કામ પાછળ બીજાં ઘણાં ખોટાં કામ કરવાં પડે છે. |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.