રૂપ

Head Word Concept Meaning
રૂપ આલોક-07 ગતિ નામ: રૂપ ઘાટ, આવૃત્તિ, રચના, પ્રકાર, બાહ્ય આકારપ્રક્રિયા, રૂપરેખા, બાંધકામ, કલાસ્વરૂપ, આંતરિક રૂપ, વિન્યાસ, સૌંદર્યલક્ષી રૂપ, રસશાસ્ત્રીય રૂપ, કલાકીય રૂપ, સૂચક રૂપ, લાક્ષણિક રૂપ, વિન્યાસ, અસલ સ્વરૂપ, મૂવિપ્રતિ, આધપ્રરૂપ, મૂલાકૃતિ, આદિરૂપ, સંપુટ, પ્રતિરૂપ, નમૂનારૂપ પદાર્થ, ઢાંચો, ચિત્તવૃત્તિ, ભાત, ગૂંથણી, ઉપસાવેલી આકૃતિ, પાશ્ર્વ-આકૃતિ, છાયક-આકૃતિ.

Other Results

Head Word Concept Meaning
રૂપ આલોક-07 ગતિ માનવ-આકૃતિ, દેહાકૃતિ, શરીરરચના, દેહસૌષ્ઠવ, શરીરનો બાંધો, રૂપોત્પત્તિ, શિલ્પવિધાન, ઓપ, રૂપાયન, રૂપઘટક, ઉપરૂપઘટક.
રૂપ આલોક-07 ગતિ વિશે: રૂપવિધાયક, રૂપવિષયક, રૂપાત્મક, ચયાપચય ક્રિયાને લગતું.
રૂપ આલોક-07 ગતિ ક્રિયા: આકાર આપવો, રૂપ સર્જવું, પ્રરૂપ સર્જવું, સર્જન કરવું, પ્રતિરૂપ સર્જવું, આકૃતિ સર્જવી, ઓપ આપવો, નિયત કરવું, રૂપનિર્માણ થવું, મૂળરૂપમાં આવિર્ભાવ થવો.
રૂપ આલોક-07 ગતિ (વ્યાકરણ: ભાષાવિજ્ઞાન): રૂપમ્, રૂપઘટક, રૂપઘટકાત્મક, રૂપઘટકવિષયક.
રૂપ આલોક-07 ગતિ ઉક્તિ: અર્થવાહક રૂપ કલાકૃતિમાં હોય છે, જેને લીધે ખરું વક્તવ્ય-સમજાય છે. બાહ્યરૂપ બહુ જરૂરી નથી; સંવેદન અને જીવનના સ્ત્રોત આંતરિક હોય છે.
રૂપ આલોક-07 ગતિ અહો રૂપમ્, અહો ધ્વનિ:!
રૂપ આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના વિદ્યા નામ: નરસ્ય રૂપમ્, અધિકમ્!
નમૂનો આલોક-28 સંબંધ નામ : નમૂનો, પ્રતિ, પ્રતિકૃતિ, આદર્શ, અનુકાર્ય, ધોરણ, પ્રમાણ, માનદંડ, નમૂનારૂપ જાતિ, પ્રતિરૂપ, પૂર્વવર્તી, સાધ્યરૂપ, પ્રસાદી, દ્રષ્ટાંત, દાખલો, દાખલારૂપ, રૂપ, પ્રતીક, ચિહ્ન; ભાષ્યકાર, ટીકાકાર, પ્રતિપાદક, નમૂનારૂપ કિસ્સો, નિદર્શન, સ્પષ્ટીકરણ, સૌંદર્યનો પરમ આદર્શ, પ્રિયતમ, મનનો માનેલો, મનનો માણીગર, માર્ગદર્શક તારો, ધ્રુવતારો, વધારાનું આકર્ષેલું કેન્દ્ર, દૈવીકરણ.
નમૂનો આલોક-28 સંબંધ બીબું, ઢાળેલી પ્રતિમા, ટંકશાળ, મહોર, મૂળ ઢાળિયો, સિક્કો પાડવાનું બીબું, સોનીનું પોલારિયું, છાપ, રેખાંકિત આકૃતિ, અસલની નકલ, માટીની માનવ-આકૃતિ, લાકડાની માનવ-આકૃતિ, પૂર્વરૂપ કે પ્રાથમિક નમૂનો, વિડંબન-આવૃત્તિ, ઉપહાસ માટેની આકૃતિ, કલાકારનો નમૂનો, વસ્ત્રપરિધાનનો નમૂનો.
નમૂનો આલોક-28 સંબંધ વિશે. : નમૂનારૂપ, આદર્શરૂપ, માનદંડરૂપ, અનુકરણીય, નિદર્શનીય, પ્રશિષ્ટ રૂપ, નિયત નમૂના-રૂપ, આદ્યરૂપ, પુરા-રૂપ.
નમૂનો આલોક-28 સંબંધ ક્રિયા : દાખલો બેસાડવો, દોરવું, આગેવાની લેવી, સદ્રષ્ટાંત સમજાવવું.

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

GL Projects