આનંદ

Head Word Concept Meaning
આનંદ આલોક-10 અનુરાગ નામ: આનંદ, હર્ષ, ખુશી, સુખપ્રદતા, સંતોષ, પરિતોષ, મોહ, પ્રસન્નતા, રુચિકરતા, મનોરંજકતા, પ્રેમ, તુષ્ટિ, આમોદ-પ્રમોદ, વિહાર, ભોગ, વિલાસ, કામક્રીડા, વૈભવ, લહેરપાણી, એશ-આરામ, બે ઘડી મોજ, આત્મસંતોષ, ઇન્દ્રિયસુખ, હર્ષોલ્લાસ, આહ્લાદ, પ્રહ્લાદ, મીઠી ઉત્તેજના, પૂર્ણાનંદ, વિષયભોગનો આનંદ, પાશવી સુખસગવડ, મજા, મનોરંજન, લહેર, આનંદની મિજબાની, મહેફિલ, ઉત્સવનો આનંદ.

Other Results

Head Word Concept Meaning
આનંદ આલોક-10 અનુરાગ સુખ, આનંદપૂર્ણતા, ઉલ્લાસ, સૂર્યપ્રકાશ, આત્માનંદ, પરમાનંદ, બ્રહ્માનંદ, અલૌકિક આનંદ, વિષયાનંદ, સહજાનંદ, વિવેકાનંદ, નિત્યાનંદ, સ્વર્ગીય, આનંદ, આનંદલહરી, ઉન્મત્તતા, આનંદપ્રિયતા, આનંદવાદ, એપિક્યુરિયનિઝમ, ચાર્વાકવાદ, આનંદમૂર્તિ, આનંદમાર્ગ.
આનંદ આલોક-10 અનુરાગ વિશે: આનંદિત, ઉલ્લાસિત, આહ્લાદિત, સુખ ભોગવનાર, સુવિધા મેળવનાર, પરિપુષ્ટ, આનંદથી છલોછલ, આનંદપ્રિય, એપિક્યુરિયન, ચાર્વાકવાદી, અતિઆનંદ પામેલ, આનંદના ઉમળકા આવેલ, હર્ષઘેલછાયુક્ત, આનંદલોકના વાસી, સાતમા આસમાનમાં રહેનાર, સ્વર્ગીય આનંદ પામેલ, આનંદમાં મસ્ત, આત્માનંદમાં મસ્ત.
આનંદ આલોક-10 અનુરાગ ક્રિયા: આનંદ કરવો, આનંદ આપવો, ઉલ્લાસ થવો, આહ્લાદ થવો, પરમ આનંદ અનુભવવો, સ્વર્ગમાં હોવું, હવામાં ઊડવું, આનંદનો ઉપભોગ કરવો, આનંદ થવો, પંપાળવું, આનંદ મનાવવો, ખુશી મનાવવી, મોહિત થવું, આનંદલહરી આવવી, હર્ષનાં રોમાંચ થવા.
આનંદ આલોક-10 અનુરાગ ક્રિ.વિ.: સુખપૂર્વક, ઉલ્લાસપૂર્વક, આનંદપૂર્વક.
આનંદ આલોક-10 અનુરાગ ઉક્તિ: ભાવતું હતું ને વૈદ્યે કહ્યું. યાવજ્ જીવં સુખં જીવેત્.

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

GL Projects