સ○ક્રિ○, અ○ક્રિ○
રન
દોડવું, દોડતા જવું, ઝડપથી જવું, (પ્રવાહી અંગે) વહેવું, નિયમિતપણે જવું, નિયમિતપણે દોડવું, નાસી જવું, હરીફાઈની શરતમાં ભાગ લેવો, ઝડપથી ફેલાવું, ઝડપથી કૂદતે પગલે આગળ ધસવું, બહાર નીકળવું કે વહેવું, આસ્તે આસ્તે નિરાંતે સરકવું, (રેલગાડી, બસ ઇ. અંગે) આવજા કરવી, ચાલુ, અમલી અથવા કાયદેસર હોવું, શબ્દબદ્ધ લખેલું કે હોવું, શરત કે હરીફાઈ માટે દાખલ થવું, ચાલુ કરવું અથવા રાખવું, –નું સંચાલન કરવું, -નું નિયમન કરવું, વાહનનો માલિક થઈને તે વાપરવું, દાણચોરી કરવી, દાણચોરી કરીને નિષિદ્ધ માલ લાવવો, ઉપરઉપરથી અથવા ઉતાવળથી સીવવું, ચૂંટણીમાં ઊભા રહેવું, દોડવાની ક્રિયા, દોડ (અમુક અવધિ કે અંતરની), ટૂંકી સફર, રન, ઝડપી અથવા લયબદ્ધ ગતિ, મોજામાં પડતું ઊભું ગાબડું, સામાન્ય વલણ, નિયત માર્ગ, નિયમિત માર્ગ, મરઘાં ઇ. રાખવાની જગ્યા કે ખડો, ચારવાનું મેદાન, –ના મફત ઉપયોગ માટે રજા કે પરવાનો, -ના સોંસરવા ઉપર હાથ, નજર, દાંતિયો ઇ. ફેરવવાં, (જખમ ઇ.નું) -માંથી પ્રવાહી ઝમવું, ઓગળવું, પીગળવું, રંગ ઇ.નું ભીની હાલતમાં પ્રસરવું
| No | Type | Pronunciation | Meaning |
| 1 | સ○ક્રિ○, અ○ક્રિ○ | રન | દોડવું, દોડતા જવું, ઝડપથી જવું, (પ્રવાહી અંગે) વહેવું, નિયમિતપણે જવું, નિયમિતપણે દોડવું, નાસી જવું, હરીફાઈની શરતમાં ભાગ લેવો, ઝડપથી ફેલાવું, ઝડપથી કૂદતે પગલે આગળ ધસવું, બહાર નીકળવું કે વહેવું, આસ્તે આસ્તે નિરાંતે સરકવું, (રેલગાડી, બસ ઇ. અંગે) આવજા કરવી, ચાલુ, અમલી અથવા કાયદેસર હોવું, શબ્દબદ્ધ લખેલું કે હોવું, શરત કે હરીફાઈ માટે દાખલ થવું, ચાલુ કરવું અથવા રાખવું, –નું સંચાલન કરવું, -નું નિયમન કરવું, વાહનનો માલિક થઈને તે વાપરવું, દાણચોરી કરવી, દાણચોરી કરીને નિષિદ્ધ માલ લાવવો, ઉપરઉપરથી અથવા ઉતાવળથી સીવવું, ચૂંટણીમાં ઊભા રહેવું, દોડવાની ક્રિયા, દોડ (અમુક અવધિ કે અંતરની), ટૂંકી સફર, રન, ઝડપી અથવા લયબદ્ધ ગતિ, મોજામાં પડતું ઊભું ગાબડું, સામાન્ય વલણ, નિયત માર્ગ, નિયમિત માર્ગ, મરઘાં ઇ. રાખવાની જગ્યા કે ખડો, ચારવાનું મેદાન, –ના મફત ઉપયોગ માટે રજા કે પરવાનો, -ના સોંસરવા ઉપર હાથ, નજર, દાંતિયો ઇ. ફેરવવાં, (જખમ ઇ.નું) -માંથી પ્રવાહી ઝમવું, ઓગળવું, પીગળવું, રંગ ઇ.નું ભીની હાલતમાં પ્રસરવું |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.