ઉદ્દેશ

વ્યાકરણ :

પું○

વ્યુત્પત્તિ :

અર્થ :

ધારણા, લક્ષ્ય, ઇરાદો, આશય, ‘મોટિવ’. (૨) હેતુ, કારણ, ‘ઑબ્જેક્ટિવ’. (૩) પ્રતિજ્ઞા, સિદ્ધ કરવાનું છે તેનો ઉલ્લેખ, ‘ટેલિયોલૉજી’ (તર્ક.)

Showing Results from :
Other Results :

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

GL Projects