દંડ

વ્યાકરણ :

પું○

વ્યુત્પત્તિ :

અર્થ :

હાથમાં ઝાલી શકાય તેવો દાંડો, ડાંગ. (૨) વેત્ર, છડી, લાકડી. (૩) (લા.) સજા, શિક્ષા. (૪) સજા, શિક્ષાની મુકરર થયેલી રકમ., ‘ફાઇન,’ ‘પેનલ્ટી’. (૫) એક જાતની કસરત. (૬) ચાર હાથની લંબાઈનું માપ (જૂનું)

Showing Results from :
Other Results :

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects