કહ્યું તે કર્યા બરાબર

Proverb Meaning
કહ્યું તે કર્યા બરાબર Take the will for the deed
કાંકરે કાંકરે પાળ બંધાય ટીપે ટીપે સરોવર ભરાય Sand form the mountain, moments make the year
કાંકરે કાંકરે પાળ બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય Who will not keep a penny shall never have many (2) Learn to walk before you run (3) Great objectives are achieved by piecemeal work (4) Penny and penny laid up laid up will make money (5) Constant dripping wears away stones and little strokes fell oa
કાગડા બધે કાળા Crows are black everywhere
કાગડાના ગળામાં દહીંથરું A great fortune in the hands of a fool is a great misfortune
કાગડાની કોટે દહીંથરું ન બંધાય Throw not pearls before the swine
કાગનું બેસવું ને ડાળનું પડવું An accidental outcome, a mere coincidence
કાચ કાચને કાપે Diamond cut diamond
કાજી દૂબલે ક્યૂં? સારે ર્ગાંવકી ફિકર A Paul pry is ever uneasy
કાનખજૂરાનો એક પગ ભાંગે તો શું ફેર પડે? It is only a drop in the ocean
કામ કર્યું તેણે કામણ કર્યું Handsome is chat handsome does (2) Diligence is the mistress of success
કાળા અક્ષર ભેંસ બરાબર Books without the knowledge of life are useless
કાળા એટલા મગ નહીં All that we hear: is not true
કાળા ગયા ને ધોળા આવ્યા He is grey before he is good
કીડી સંચરે ને તીતર ખાય One sows, another reaps

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects