| Proverb | Meaning |
| જ્યાં મળી રોટી, ત્યાં પડ્યાં લોટી | Wasps haunt the honey pot |
| જ્યાં શ્વાસ ત્યાં આશ | While there is life, there is hope |
| ઝાંઝવાનાં જળ મીઠાં | Forbidden fruit is sweetest |
| ઝાઝા મળે તે ખાવા ટળે | Everybody’s business is nobody’s business |
| ઝાઝા મળે ને ખાવા ટળે | Too many cooks spoil the food (2) Many cooks spoil the broth |
| ઝાઝા હાથ રળિયામણા | A work is done quickly and more efficiently by the co-operation of many (2) It takes all sorts to make a world (3) Many hands make light work |
| ઝાઝાવાળાને ઝાઝી પીડા | A great ship need deep water |
| ઝાઝું કરે તે થોડા માટે | He who exults himself shall be humbled |
| ટકાની ડોસી, ઢબુ મૂંડામણ | Great toil, little work |
| ટાઢ જાય રૂએ ને આદત જાય મૂએ | Let dogs delight to back and bite, for God has made them so |
| ટીપે ટીપે સરોવર ભરાય | Take care of the pound, the pounds will take care of themselves |
| ટુકડે ટુકડે બિસ્મિલ્લા | Small bits make a full meal |
| ઠામ તેવી ઠીકરી, મા તેવી દીકરી | Riches beget riches, poverty, poverty |
| ઠોઠ નિશાળિયાને વરણાં ઘણાં | Unskilful workmen quarrel with their tools |
| ડરપોક મૃત્યુ પહેલાં મૃત્યુ પામે | Cowards die many times before their deaths |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.