| Proverb | Meaning |
| આપ ભલા તો જગ ભલા | All are good, if we are good (2) One good turn deserves another (3) Good mind Good find (4) Safe is he who serves a good conscience (5) He teaches me to be good that does me good |
| આપ મૂઆ તો જગ મૂઆ | Death’s day is Doomsday |
| આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય | He that gapes until he is fed well may be gape until he is dead (2) Self help is the best |
| આપ સમાન બળ નહિ ને મેઘ સમાન જળ નહિ | Self help is the best |
| આપ સમાન બળ નહિ, મેઘ સમાન જળ નહિ | Every tub must stand on its own bottom (2) Put your shoulder to the wheel |
| આપત્તિ એ કસોટી છે | Some are refined like gold, in the furnace of affliction |
| આપત્તિમાં મદદે તે જ સાચો મિત્ર | A friend in need is a friend indeed |
| આપીએ તેવું પામીએ, વાવીએ તેવું લણીએ | Scatter with one hand and gather with two |
| આપીને માગે તેની અક્કલ જાય આગે | Give a thing and take again and you shall ride in hell’s wain |
| આભ ફાટે ત્યાં થીંગડું ક્યાં દેવું? | No fans against a flail |
| આમણની પૂંજી દામણમાં | Robe peter to pay paul |
| આરતિયું ને આંધળું બરાબર | Necessity has no law |
| આરતી ઉતારું ને મંગળ ગાઉં, તને આપું ત્યારે હું શું ખાઉ? | Self interest is the rule, self-sacrifice the exception |
| આરામ હરામ હૈ | Work is worship |
| આળસ દરિદ્રતાનું મૂળ છે | Sloth is the mother of poverty |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ