| Proverb | Meaning |
| ઊલમાંથી ચૂલમાં પડવું | To get out of the frying pan into the fire (2) Out of frying pan into the fire |
| એક અંગાર સો મણ જાર બાળે | Rotten sheep infects the whole flock |
| એક અંગારો સો મણ જાર બાળે | A rotten sheep infects the whole flock |
| એક કાંકરે બે પક્ષી તાકવા | To kill two birds with one stone |
| એક કાંકરે બે પક્ષી મારવાં | Killing two birds with one stone |
| એક ડોશી ને સો જોશી | Experience is better than science |
| એક દિવસની શોભા, જન્મારાની ઓભા | Short pleasure, long lament |
| એક નન્નો સો દુ:ખ હણે | Silence is sometimes more than significant the most expressive eloquence |
| એક નન્નો સો દુ:ખને હણે | One refusal prevents a hundred reproaches |
| એક પંથ દો કાજ | To kill two birds with one stone |
| એક પેનીની બચત એક પેનીની કમાણી બરાબર | A penny saved is a penny earned |
| એક મછલી સારે તાલાબકો ગંદા કરતી | A rotten sheep infects the whole flock |
| એક મરણિયો સોને ભારે | It is difficult to win over a person who has no fear of death |
| એક માછલી આખા તળાવને ગંદું કરે | Rotten sheep infects the whole flock |
| એક માછલી સારે તાલાબ કો ગંદા કરતી હૈ | One sheep infects the whole flock |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.