ન○
જવું એ, ગમન. (૨) માર્ગ, રસ્તો. (૩) સ્થાન, ઠેકાણું. (૪) પ્રવેશદ્વાર. (૫) વર્ષમાં ધાર્મિક વગેરે ઉત્સવ ઊજવવાનો નકકી કરેલો સમય. (૬) સૂર્યનો વિષુવવૃત્તની ઉત્તરે તેમજ દક્ષિણે જોવામાં આવતો માર્ગ (ઉત્તરાયણ અને દક્ષિણાયન). (ખ.) (૭) ક્રાંતિપાત, વિષુવવૃત્ત અને ક્રાંતિવૃત્ત એકબીજાને છેદે છે એ બિંદુ, સંપાત, ‘ઇક્વિનોક્શિયલ પોઇન્ટ’. (ખ.) (૮) રાશિચક્રની ગતિ. (રાશિચક્ર દર વષે ૫૪ વિકલા ખસે છે; ૬૬ વર્ષ અને ૮ મહિનામાં રાશિચક્ર વિષુવવૃત્તથી એક અંશ ચલિત થાય છે.) (ખ.)
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.