પું○
ધરી, ધરો. (૨) ત્રાજવાની દાંડી. (૩) માળાનો મણકો, પારો. (૪) દ્યૂતમાં વપરાતો પાસો. (૫) સોળ માસાનું વજન. (૬) વિષુવવૃત્તથી ઉત્તર દક્ષિણ કોઈ પણ જગ્યાનું ગોલીય અંતર, અક્ષાંશ બતાવવા માટે વિષુવવૃત્તથી નકશામાં સમાંતરે દોરેલી લીટી (ભૂગોળ). (૭) વૃત્તચિતિ તૈયાર કરવાને ચોરસ અથવા કાટખૂણ, ચોખૂણની સ્થિર રાખેલી બાજુ. (ભૂમિતિ.)
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં