પાણી

Head Word Concept Meaning
ભેજ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ પાણી, જલ, અંબુ, કડક (કઠિન) પાણી, નરમ (પોચું) પાણી, ભારે પાણી, પીવાનું પાણી, વર્ષા - જલ - વરસાદનું પાણી, વૃષ્ટિ, જમીન પરનું પાણી, ઝરણાન ું પાણી, સમુદ્રજળ, કૂવાનું પાણી, ચૂનાનું પાણી, ખારું પાણી, ખનિજ-પાણી, સુરા, સોમ, એચ-ટુઓ, વરાળ, પાણીની વરાળ, ભીનું કરવાના કર્તા, જલીય સ્તર, જલતારક, શીર્ષ, જલસ્થાન, જલઉષમીય જલ, ગરમ પાણી, તાતું પાણી, સ્નાન.

Other Results

Head Word Concept Meaning
ભેજ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ નામ : ભેજ, ભીનાશ, ભીની વસ્તુ, ભીનાપણું, જલીયતા, ઠંડી ભેજવાળી હવા, ઊબ, ઉબાટ, (પ્રવાહીય - પાણીથી) તરબોળપણું, ઝાકળની ભીનાશ, ધુમ્મસની ભીનાશ, ભીની હવા, પરસેવો, પ્રસ્વેદ, પસીનો.
ભેજ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ઝાકળ, હિમ, હિમબિન્દુ, ઝાકળબિન્દુ, ધુમ્મસ, પ્રભાત-ઝાકળ, રાત્રિ-ઝાકળ, છંટકાવ, ફીણ, છાલક, ઝાકળવર્ષા, જલાભિષેક, જલસિંચન, સિંચાઇ, ફુવારો, પ્રલય, જલપ્રલય, જળબંબાકાર, સંતૃપ્તિ, ઇંજેક્શન આપવું એ, રગડો, લૂગદી.
ભેજ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ અભિષેક કરનાર, સિંચનાર, ભિસ્તી, પખાલી, છંટકાવ કરનાર, ઝારી, નળી ફુવારો, ફુવારા-સ્નાન, પિચકારી (સિરીંજ), દંદૂડો, એનીમા, બસ્તિ, જલકુંભ, પાણીનું ગાડું, પાસણીનો બંબો, પાણીની ટૅન્ક, પખાલ.
ભેજ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ભેજશાસ્ત્ર, ભેજમાપન, ભેજમાપક યંત્ર.
ભેજ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ વિશેં : ભીનું, ભીનુંભીનું, ટાપરવાયું, ભેજવાળું, પાણીવાળું, ઝાકળભીનું, વરસાદિયું, જલીય, પ્રવાહી, પાણીના છંટકાવવાળું, જલાભિષિક્ત, જલદ્રવિત, ક્લિન્ન, આદ્ર્ર, ભીંજવેલું, સ્નાત, સંતૃપ્ત, પાણી ટપકતું, રક્ત ટપકતું, ઝરતું, ઝમતું, તરબોળ થયેલું, પાણીથી નીતરતું, લોહી નીતરતું, પૂરગ્રસ્ત, છલકાયેલ, પાણી ફરી વળેલ, જલપ્રલય થયેલ, ડૂબેલ, ધોવાઇ ગયેલ.
ભેજ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ક્રિયા : ભેજ થવો, રોવું, રોવડાવવું, ડુબાડવું, જળબંબાકાર કરવું, ઝાકળ વર્ષાવવું, છાલક મારવી, પિચકારી મારવી, ડુબાડવું.
ભેજ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ નાહવું, નવડાવવું, ધોવું, વીંછળવું, કોગળા કરવા, પાણી ઉકાળવું, પાણીથી ભીંજાવવું, અંદર ઘુસાડવું, પૂર આવવું, તરવું, જલપ્રલય થવો, પાણીમાં ડૂબી જવું, ડૂબવું, બૂડવું.
ભેજ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ઉક્તિ : પાણી એ જ જીવન છે. જીવન એટલે જ પાણી.
ભેજ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ પાણીથી પાતળું શું જ્ પવન ને ગરજુ.

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects