| Head Word | Concept | Meaning |
| બ્રહ્માંડ | આલોક-01, દજ્ઞવિશ્વજ્ઞઈશ્વર | નામ: બ્રહ્માંડ, સૃષ્ટિ, અનંત વિશ્વ, અનંત બ્રહ્માંડ, અશેષ વિશ્વ, નિખિલ વિશ્વ, અખિલ વિશ્વ, અખિલ બ્રહ્માંડ. |
| Head Word | Concept | Meaning | બ્રહ્માંડ | આલોક-01, દજ્ઞવિશ્વજ્ઞઈશ્વર | સર્જિત વિશ્વ, સર્જન, સર્જિત પ્રકૃતિ, સમગ્ર જીવસૃષ્ટિ, બ્રહ્માંડ, લોકસમસ્ત, દુનિયા, આલમ, વિશ્વતંત્ર, વિશ્વવ્યવસ્થા. | બ્રહ્માંડ | આલોક-01, દજ્ઞવિશ્વજ્ઞઈશ્વર | બ્રહ્માંડ-કોશ, સ્થિર બ્રહ્માંડ (વિશ્વ), તારા કે નાક્ષત્રવિશ્વ (નક્ષત્રવિશ્વ), સપ્તલોક, ભૂમા. | બ્રહ્માંડ | આલોક-01, દજ્ઞવિશ્વજ્ઞઈશ્વર | સ્વર્ગ, આકાશ, ગગન, અવકાશ, આકાશનો ઘુમ્મટ, આસમાન, ઈશ્વર, વાયુ, મકર, આકાશી છત્ર, દેવલોક, ઇન્દ્રલોક, પંચમહાભૂતનું એક તત્ત્ત્વ. |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.